Gujarat No Itihas Mock Test-001

Join WhatsApp Group Join Now

Welcome to your Gujarat No Itihas Mock Test-001

1. મેંગરુવના જંગલો ક્યાં જોવા મળે છે?

2. ગુજરાતમાં ગાલીચા વણાટના કેન્દ્રો કયા જીળામાં આવેલો છે?

3. પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો ભાગ છે?

4. વરાણાનો મેળો કયા જીલ્લામાં ભરાય છે?

5. દરબાર હૉલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

6. રાસ્કાવિયર પરિયોજના કઈ નદી પર છે?

7. શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે?

8. આર્કિયોલોજી મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

9. રોજમલ & ચકાસરની ટેકરીઓ કયા જીલ્લામાં આવેલી છે?

10. યોગીઓની તપોભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે?

Leave a Comment