Gujarat No Itihas Mock Test-002 Join WhatsApp Group Join Now Welcome to your Gujarat No Itihas Mock Test-002 1.ગિરનારના કોના શિલાલેખમાં સુદર્શન તળાવના પુન:નિર્માણની માહિતી મળે છે? A. રુદ્રદામા B. ઔરંગઝેબ C. અશોક D. ચંદ્રગુપ્ત 2. પ્રબંધચિંતામણીના રચયિતા કોણ છે? (A) જિનયદમસુરી (B) થહમનાભ (C) શાલીભદ્રસૂરી (D) મેરુતુંગ 3. પશુપાલન અને કૃષિની શરૂઆત કયા યુગમાં થઈ હતી? (A) પુરાતનપાષાણ યુગ (B) ધારવાડ યુગ (C) મધ્યપાષાણ યુગ (D) નૂતનપાષાણ યુગ 4. કચ્છમાંથી સિંધુ સભ્યતાની કેટલી વસાહતો મળી આવી? (A) 60 (B) 61 (C) 62 (D) 59 5. ગુજરાતમાં પહેલા પ્રાગ ઐતિહાસિક અવશેષ ક્યાથી મળી આવ્યા હતા? (A) કોટ પેઢામલી (B) રંગપુર (C) લાંઘણજ (D) લોથલ 6. ધાતુ યુગ દરમિયાન સૌપ્રથમ કઈ ધાતુની શોધ થઈ? (A) લોખંડ (B) તાંબું (C) સોનું (D) ચાંદી 7. વલ્લભરાજ બીજા કયા નામે ઓળખાય છે? (A) સિદ્ધ ચક્રવતી (B) રાજમદન શંકર (C) અભિનવ સિદ્ધરાજ (D) ચાલુકયન આભૂષણ 8. મહમ્મદ ગઝનવીના આક્રમણદ રમિયાન ભીમદેવ પહેલો ક્યાં છુપાયો હતો? (A) ભુજીયા ડુંગરમાં (B) હબાડુંગર પર (C) કંથકોટના કીલ્લામાં (D) આશાપુરા માતાના મંદિરે 9. વનરાજ ચાવડાએ પોતાનો મહા અમાત્ય કોને બનાવ્યો હતો? (A) જામ્બ (B) માધવ (C) વિરધવલ (D) વિમલમંત્રી 10. કયા સોલંકી રાજાએ અપુત્રિકાનું ધન લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો? (A) સિદ્ધરાજ જયસિંહ (B) અજયપાલ (C) ભીમદેવ બીજો (D) કુમારપાળ 11. માળવાના વિજય બાદ સિદ્ધરાજે કયું બિરૂદ ધારણ કર્યું હતું? (A) ત્રિલોક નાથ (B) બર્બરક જિષ્ણુ (C) અવંતિનાથ (D) સિદ્ધ ચક્રવતી 12. કવિ બિલ્હણે કર્ણદેવ સોલંકીના પ્રણય વિષે કઈ નાટિકા રચી હતી? (A) કરણઘેલો (B) કર્ણસુંદરી (C) કર્ણપ્રેમી (D) કર્ણબહાદુરી 13. બુંદેલખંડના ચંદેલ રાજા મદનવર્મા પર ચઢાઈ કરી 96 Cr સુવર્ણચંદ્રા કયા સોલંકી રાજાએ મેળવી હતી? (A) કુમારપાળ (B) સિદ્ધરાજ જયસિંહ (C) ભીમદેવ બીજો (D) મૂળરાજ પ્રથમ 14. કર્ણદેવ અલાઉદ્દીનના કયા સુબાને ઠરાવીને પાટણની ગાદી પુન: મેળવી હતી? (A) સરવરખાન (B) અલપખાન (C) બુખારી ખાન (D) નુસરતખાન 15. સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ પર ચઢાઈ કરી ત્યારે કયા ચુડાસમા રાજાનો વધ કર્યો હતો? (A) રા’નવગણ (B) રા’માંડલિક (C) રા’ખેંગાર (D) રાખેંગાર બીજો Time is Up! Time's up Leave a Comment Cancel replyCommentName Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ