Gujarat No Itihas Mock Test-003

Join WhatsApp Group Join Now

Welcome to your Gujarat No Itihas Mock Test-003

1. ભીમદેવ બીજાએ કયા મંદિરમાં મેઘ ધ્વનિ કે મેઘનાદ નામે મંડળ બનાવડાવ્યો હતો?

2. વિસલદેવના શાસનમાં દુષ્કાળમાં અનાજની સહાયતા કરનાર જગદુશા ક્યાના હતા?

3. પાસાની રમત એ કઈ સંસ્કૃતિની દેહ છે?

4. મેંગેસ્થનીજે કયો ગ્રંથ લખ્યો છે જેમાંથી મૌર્ય વંશની માહિતી મળી આવે છે?

5. કયો ગુપ્તરાજા તેના સિક્કાઓ પર વીણા વગાડતો તેમજ તીર કામઠા સાથે દર્શાવવામાં આવ્યો છે?

6. એરણનો સ્તંભાલેખ કયા ગુપ્ત શાસકનો છે?

7. કયા મૈત્રક રાજાને પુત્ર મરણથી સંતાય થયો ત્યારે આનંદપૂરમાં કલ્પસૂત્રનું સભામાં વાંચન કરવામાં આવ્યું?

8. લોથલનું ઉત્પન્ન કાર્ય કઈ સાલમાં થયું?

9. અલ્હાબાદ પ્રશસ્તિ કોના દ્વારા લખવામાં આવેલ છે?

10. દિલ્હીમાં લોકસ્તંભનું નિર્માણ કોણે કરાવ્યુ હતું?

11. કયો મૈત્રક રાજા દર વર્ષે મોટી પરિષદ બોલાવતો હતો & દ્રવ્યો પદાર્થોનું દાન કરતો હતો?

12. દેવાની મોરના બૌદ્ધ સ્તૂપના અસ્થિપાત્ર પરના શિલાલેખમાં કયા ક્ષાત્રપ રાજાનો ઉલ્લેખ છે?

13. શકારી, સહશાંક કોના ઉપનામ છે?

14. અરબ સરદાર મોહમ્મદ કાસિમે કયા મૈત્રક રાજાના સમયમાં સિંધ કબજે કર્યું હતું?

15. ત્રેકૂટક વંશની રાજધાની કઈ હતી?

Leave a Comment