Gujarati Sahitya Quiz Online-002

Join WhatsApp Group Join Now

Welcome to your Gujarati Sahitya Quiz Online-002

1. “ગોવિંદે માંડી ગોઠડી” અને “સચરાચર” હાસ્ય સાહિત્ય કયા કવિના છે?

2. “ઘડીક સંઘ” કૃતિ કયા કવિની છે?

3. અસૂર્યલોક અને ઊર્ધ્વમૂલ નવલકથા કયા કવિની છે?

4. અશક્ય, નામુમકિન ઉપનામ કોના છે?

5. “હાઈસ્કૂલમાં” ગાંધીજા રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે?

6. નરસિંહરાવની કઈ કૃતિ “અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી” ગણાય છે?

7. વસંત માસિકની શરૂઆત કરનાર સાહિત્યકાર?

8. કઈ લાખો નિરાશામાં અમર આહસા છુપાઈ છે ના સર્જક કોણ છે?

9. “થીગડું” વાર્તાના લેખક કોણ છે?

10. “જ્યાં જ્યાં નજર મારી ઠરી, યાદી ભરી ત્યાં આપની” કયા કવિની પ્રખ્યાત ગઝલ છે?

Leave a Comment