TET Mock Test Online Free 001

Join WhatsApp Group Join Now

Welcome to your TET Mock Test Online Free 001

1. વિલિયમ વુન્ટ ક્યા વાદ પ્રણેતા છે?

2. કાર્યવાદના પ્રણેતા કોણ છે?

3. વર્તનવાદના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

4. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોને આપ્યો?

5. બાળ મનોવિશ્લેષણ અને બાળ મનોવિજ્ઞાનમાં કોનું પ્રદાન છે?

6. પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી?

7. શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી છે?

8. શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ ક્યાં પ્રાણી પર કરવામાં આવ્યો?

9. કારક અભિસંધાનનો પ્રયોગ કોના પર કરવામાં આવ્યો?

10.સુદૃઢકો અધ્યયનમાં ઉપયોગી છે તેવું કોણે સાબિત કર્યું?

11. બાળકના જન્મ સમયે મગજનું વજન કેટલું હોય છે?

12. બાળકનું મગજ કોરી પાટી છે તેવું માનનાર કોણ હતા?

13. કિન્ડર ગાર્ડનની પદ્ધતિ કોણે આપી?

14. આંતરસૂઝ દ્વારા અધ્યયન આ સિદ્ધાંત કોણે આપ્યો?

15. પાવલોવ ક્યાં દેશના વતની હતા?

Leave a Comment