TET Mock Test Online Free 001| ટેટ મોક ટેસ્ટ ઓનલાઈન 001

Join WhatsApp Group Join Now

ગુજરાતમાં વિવિધ પરીક્ષાઓ યોજાય છે. જેવી કે, GPSC, GPSSB, GSSSB, PSI, TET-1, TET-2, TAT, HTAT વગેરે પરીક્ષાઓ લેવાતી હોય છે. આજે આપણે આ TET Quiz  રજૂ કરીએ છીએ. જેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક સિદ્ધાંત, બાળ મનોવિજ્ઞાન વગેરેના પ્રશ્નો આવરી લઇશું. TET Mock Test Online Free 001 આપીને તમારા જ્ઞાનમાં વધારો કરો અને તમે આવનારી પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ જાઓ તેવી આશા સહ પ્રાર્થના.

TET Mock Test Online Free 001

આજે ટેટ મોક ટેસ્ટ ઓનલાઈન 001રજૂ કરીએ છીએ. જેમાં કુલ 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે.

વિગતવિષયવસ્તુ
વિષયTET Mock Test Online Free 001
ટેસ્ટ નંબર001
કુલ પ્રશ્નો15
માર્ક્સ15
પ્રકારMCQ
TET BoardSEB Gujarat
TET Mock Test Online Free 001

Welcome to your TET Mock Test Online Free 001

1. વિલિયમ વુન્ટ ક્યા વાદ પ્રણેતા છે?

2. કાર્યવાદના પ્રણેતા કોણ છે?

3. વર્તનવાદના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

4. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોને આપ્યો?

5. બાળ મનોવિશ્લેષણ અને બાળ મનોવિજ્ઞાનમાં કોનું પ્રદાન છે?

6. પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી?

7. શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી છે?

8. શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ ક્યાં પ્રાણી પર કરવામાં આવ્યો?

9. કારક અભિસંધાનનો પ્રયોગ કોના પર કરવામાં આવ્યો?

10.સુદૃઢકો અધ્યયનમાં ઉપયોગી છે તેવું કોણે સાબિત કર્યું?

11. બાળકના જન્મ સમયે મગજનું વજન કેટલું હોય છે?

12. બાળકનું મગજ કોરી પાટી છે તેવું માનનાર કોણ હતા?

13. કિન્ડર ગાર્ડનની પદ્ધતિ કોણે આપી?

14. આંતરસૂઝ દ્વારા અધ્યયન આ સિદ્ધાંત કોણે આપ્યો?

15. પાવલોવ ક્યાં દેશના વતની હતા?

Old Mock Test

ટેસ્ટનું નામLink
જનરલ નોલેજ ટેસ્ટ 001Click Here
જનરલ નોલેજ ટેસ્ટ 002Click Here
Old Mock Test

Follow Our Social Media

NameJoin Links
Join WhatsApp GroupJoin Now
Join Telegram ChannelJoin Now
TET Mock Test Online Free 001

Leave a Comment