Join WhatsApp Group
Join Now
Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 10/10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |
10 October Current Affairs Topic
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું,36માં રાષ્ટ્રિય રમત 2022માં ગુજરાતની પૂજા પટેલે યોગાસનમાં કયો મેડલ જીત્યો,ભારત અને ક્યા દેશે ન્યુ એનર્જી ટાસ્ક ફોર્સની ઘોષણા કરી,”સ્માર્ટ વાયર “નામની ઓનલાઈન સમાધાન સુવિધા કઈ બેન્કે શરુ કરી,સેવા ભરતી સંગઠને સમાજ સેવા માટે “સેવા રત્ન પુરસ્કાર “કોને આપ્યો,દિલ્લી સરકારના ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી,કોણે અમદાવાદમાં કર્ણાટક દર્શન ફેસ્ટીવલનો પ્રારંભ કરાવ્યો,કયા દેશમાં ‘Modi@20;Dreams Meet Delivery’ નું વિમોચન કરવામાં આવ્યું,રાષ્ટ્રિય ટપાલ દિવસ ક્યારે ઉજવાય છે,BESS સૌર ઉર્જાથી ચાલતું દેશનું પ્રથમ ગામ કયું બન્યું.
