Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 11/10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |
11 October Current Affairs Topic
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું,દર વર્ષ International Day of the Girl child ક્યારે ઉજવવામાં આવે છે,કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કયા શહેરમાં દેશના સૌથી પહેલા ઇથોસ થેરાપી મશીનનો શુભારંભ કરાવ્યો છે,હોકી રમત સંબધિત સુલ્તાન જોહર કપ 2022 નું આયોજન ક્યા કરવામાં આવ્યું,અમિતશાહ દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું,કયા ક્રિકેટરને ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે,વિશ્વ બેન્કે નાણાંકીય વર્ષ 2022-23 ભારતનો આર્થીક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અનુમાન લગાવ્યું,G -20 દેશોની સંસદના અદયક્ષોનું 8 મુ શિખર સમ્મેલન ક્યાં આયોજિત થયું,ઓકલેન્દ દેશમાં “મોદી@20: ડ્રીમ્સ મીટ ડીલીવરી” નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે,વિશ્વના સૌથી ઊંચી 351 ફૂટની શિવ પ્રતિમા રાજસ્થાનના કયા શહેરમાં સ્થાપવામાં આવશે,બેંક અને આથિક કટોકટી પર સંશોધન બદલ ત્રણ નિષ્ણાતોને અર્થશાસ્ત્રનું નોબેલ આપવામાં આવ્યું જેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી.
