Join WhatsApp Group
Join Now
Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 12/10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |
12 October Current Affairs Topic
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું,કોને 2022 નું SASTRA રામાનુજમ પુરસ્કાર આપવામાં આવ્યું છે,સૌર ઊર્જાથી ચાલતું દેશનું પ્રથમ ગામ,ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મન્થની ભારતની પ્રથમ વિજેતા,રાજ્ય ઓલમ્પિકનું ઉદ્ઘાટન કર્યું,વિશ્વ સંધિવા દિવસ ક્યારે ઉજવવામાં આવે,સુરતમાં દેશમાં સૌપ્રથમ ઇથોસ થેરાપી મશીનનો આરંભ,ભારે ઉદ્યોગની ચોથા તબ્બ્કાની રાષ્ટ્રિય કોન્ફરન્સનું આયોજન,વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ,UNSC ની આતંકવાદ વિરોધી બેઠકની મેજબાની,SBI General Insurance ના નવા MD@CEO.

Bharat Ratna High School Ratanpur jila Kheda taluka matar pin code number 387570