Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 13/10/2022 |
Question | 12 |
Type | MCQ with Answer |
13 October Current Affairs Topic
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું,કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારામન કયા દેશની 6 દિવસીય આધીકારિક યાત્રા પર ગયા છે,શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર 2022 કોણે આપવામાં આવ્યો,અગ્નિ તત્વ અભિયાનનો પ્રથમ સેમીનાર ક્યા આયોજિત થયો,કયા રાજયની સરકારે Football for All કાર્યક્રમ શરુ કર્યો,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા રાજયમાં પોલીસ અધિક્ષકો ના સંમેલનનું ઉદ્ગાટન કર્યું છે,
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાંઆવ્યો,પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએ “મોદી શૈક્ષિક સંકુલ “ના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યું છે,શ્રીનગર ખાતે 4 થી “હેલી ઇન્ડિયા સમિત 2022″નું ઉદઘાટન કોણે કર્યું છે,ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે કોને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યાં છે,
કીસ્તિયાનો રોનાલ્ડોએ કેટલામો ક્લબ ગોલ ફટકારીને તેની એતહાસિક સીમાચિન્હ હાંસિલ કર્યું છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના મહાકાલેશ્વર મંદિરના પ્રથમ તબ્બકાના “મહાકાલ લોક “કોરિડોરનું ઉદ્ગાટન કર્યું,2022 માં વિશ્વ દ્રષ્ટી દિવસ ક્યારે ઉજવવામાં આવશે.
