Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 14/10/2022 |
Question | 12 |
Type | MCQ with Answer |
14 October Current Affairs Topic
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું,ચંદ્રયાન -2 દ્વારાચંદ્ર પર કયું તત્વ વિપુલ પ્રમાણ માં છે તેવું જાણવા મળ્યું,SEBI ના કાયમી સદસ્ય તરીકે કોણે કાર્યભાર,કયા રાજ્યે પ્રથમ વખત માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ નીતિ ની ઘોષના કરી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં લોક નાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાનું અનાવરણ કર્યું,કેન્દ્રીય કેબીનેટ ગુજરાતના કયા બંદરે ખાતે બહુહેતુક કાર્ગો બર્થ અને કન્ટેનર ટર્મિનલ સહિત બે ટર્મિનલના વિકાસને મંજુરી આપી,BCCIના નવા પ્રમુખ કોણે બનશે,કોણે ગુજરાતમાં ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી,સુપ્રીમ કોર્ટના મુખ્ય નાય્યાધીશ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા,કઈ કંપની દ્વારા માનવીય રોબોટ વિકસાવવામાં આવ્યો,કયા દેશ એ યુક્રેનના 40 શહેરો પર મિસાઈલ દ્વારા હુમલો કર્યો.
