Join WhatsApp Group
Join Now
Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 15/10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |
15 October Current Affairs Topic
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું,કયા શહેરમાં “રાજ્યોના કાયદામંત્રીઓ અને કાયદા સચિવોની રાષ્ટ્રિય પરિષદ”નું આયોજન કરવામાં આવ્યું,દર વર્ષ વિશ્વ વિધાર્થીઓનો દિવસ ક્યારે ઉજવવામાં આવશે,Google play Point પ્રોગ્રામ કયા દેશમાં શરુ થયો છે,કોણે વિશ્વના પ્રથમ સિંગલ ચાર્જર નિયમને અપનાવવાની મંજુરી આપી છે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના 13 માં તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો,દેશમાં મહાત્મા ગાંધીના જીવન પર સર્મપિત “ગાંધી સંગ્રહાલય “ખોલવામાં આવ્યું છે,કયા દેશે તેની સફળતાપૂર્વક પ્રથમ સૌર વેધશાળા “કૂઆકૂ -1″લોન્ચ કરી છે,સુરતમાં આયોજિત 36 માં રાષ્ટ્રિય રમત 2022 માં પ્રથમ સ્થાને કઈ ટીમ રહી છે,અગ્નિ તત્વ અભિયાનનો પ્રથમ સેમીનાર ક્યાં આયોજિત થયો.

Good job
Good
Good answer
Very nice is quiz compitison
No reply
Nice Questions