Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 16/10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |
16 October Current Affairs Topic
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું,નરેન્દ્રમોદી દ્વારા ભારતની ચોથી વંદે ભારત એકસપ્રેસનું કઈ જગ્યાએ કરવામાં આવ્યું,‘મેઘા કાયક ફેસ્ટીવલ 2022’ નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું,માં ભારતી કે સપૂત વેબસાઈટ નવી દિલ્લીમાં કોના દ્વારા શરુ કરવામાં આવી,‘આદર્શ સ્વીકા‘ ને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,આંતરરાષ્ટ્રીય ઈ કચરા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો,18 ઓક્ટોબરના રોજ ડીફેન્સ એકસ્પોના 12 માં સંસ્કારનું આયોજન ક્યાં થશે,જાન્યુઆરી 2023માં 17 મો પ્રવાસી ભારતીય દિવસ કયા શહેરમાં ઉજવવામાં આવશે,WWF ની રિપોર્ટ મુજબ 1970 થી 2018 સુધીમાં વન્ય જીવની વસ્તીમાં કેટલા ટકા ઘટાડો નોધાયો છે,કયા રાજ્યમાં કાયદા મંત્રીઓનું અખિલ ભારતીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું,દેશનું પ્રથમ ક્દાવુંર સ્લેન્દર લોરીસ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે.

First 🥇