Current Affairs Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | Current Affairs |
Date | 18/10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |
18 October Current Affairs Topic
આજે આપણે કરંટઅફેર્સના આ ટોપિક વિશે જોઈશું,ભારતની કઈ પ્રથમ સ્વદેશી પરમાણું સબમરીનનું સફર પરીક્ષન કરવામાં આવ્યું છે,ISRO UK ના વૈશ્વિક સંચાર નેટવર્ક વનવેબના કેટલા ઉપગ્રહ લોન્ચ કરશે,કેન્દ્રિયા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કઈ IIT માં’ આઈ ઈન્વેટીવ’ નું ઉદ્ઘાટન કર્યું છે,કયું રાજ્ય હિન્દીમાં મેડીકલ અને એન્જીન્યરીગનું શિક્ષણ આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે,ઈરાકના નવા રાષ્ટ્પતિ કોણ બન્યા છે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાના 13 માં તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો,કયા શહેરને AIPH વર્લ્ડ ગ્રીન સીટી એવોર્ડ્સ 2022 ના વિજેતા જાહેર કરવામાં આવ્યા,વિશ્વ ખાધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો,ગુજરાતના કયા શહેરમાં પ્રથમ સેમીકોન ઇન્ડિયા ફ્યુચર ડીઝાઇન રોડ શોનો આરંભ કરવામાં આવ્યો,કયા રાજ્યએ પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ -2022 મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
